સુરતના આંગણે SVG Charity દ્વારા.પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી - વડતાલના દિવ્ય સાનિધ્યમાં જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ ખાતે ધાબળા/બ્લેન્કેટ વિતરણ તથા ભોજન કરાવવામાં આવ્યું હતું....
Flood Relief

Thank you everyone who donated to Diwali Food and Supplies Drive to support Sewa non profit and SVG charity group to assist our local communities. Total contribution from our temple : Food : 263.57lbs; Hygiene supplies (masks, sanitizer, gloves, wipes, etc.) : 78lbs. All the donation will be donated to Vernon hills food pantry in Buffalo Grove. To donate to SVG Charity and to view events from all over the world, visit svg.org/charity. Please See :- Food Drive By Wheeling Swaminarayan Temple, IL

Vadtal Dham - Shree Swaminarayan Hindu Temple - Houston, along with Sewa International Houston Chapter, Deep Foods, Lo’s Jewel Foundation & SVG Charity hosted 225 kits, parallel food drives for the residents of Meadows Place Senior Village and Park at Fort Bend Stafford today. Humbled to be able to continue our community service during this pandemic. Thank you, Consul General of India Mr Aseem Mahajan, Fort Bend County Judge KP George, Council Member Ken Mathew, Council Member Naushad Kermally, Brian Middleton -Fort Bend County District Attorney for volunteering with us to distribute these food kits and encouraging our volunteers

SVG Charity and Vadtal Dham Houston donated 1800+ pounds of food and water to the Houston Food Bank to help serve those in need.

SVG Charity is pleased to have donated 1000 N95 masks, 1000 surgical masks and hand sanitizer bottles to Chesterfield County (Richmond, VA) EMS, Fire Department and Sheriff’s Department.onated 1000 N95 masks, 1000 surgical masks and hand sanitizer bottles to Chesterfield County (Richmond, VA) EMS, Fire Department and Sheriff’s Department.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી…કોરોના(COVID-19) મહામારી સમયે ગોધરાના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ(LNDMM), સુરતની બહેનો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે સુરતના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે વિરસદના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે વડોદરાના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કોરોના મહામારી સામે મહાસંગ્રામમા ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રી ધર્મકુળ પરિવાર ના શિરોમણિ પ. પુ. ધ.ધુ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી, પ.પુ માતૃશ્રી અને બંને પ.પુ. લાલજી મહારાજશ્રી, પુ બહેનબા વગેરે સમસ્ત પરીવાર, માનવતાના ધર્મ ને અનુસરી સ્વયં સેવા કાર્યમાં અગ્રેસર રહી સમસ્ત સત્સંગ માટે અને સમાજ માટે ઉદાહરણ પુરુ પાડેલ છે. રઘુવીર વાડી ખાતેથી આણંદના મા. કલેક્ટરશ્રીની ઓફીસ સાથે સંકલન કરી જરૂરીયાત મંદો ને ફુડ-કીટ અને સેનેટાઇઝર વિતરણ કરવા મા આવ્યું. આ કાર્યમા વડતાલ વાડીના ઘનશ્યામ સ્વામી, જ્ઞાન સ્વામી સર્વ મંગલ સ્વામી, પાર્ષદો અને LNDYM વડતાલ ના યુવાનો અને બહેનો એ સંપૂર્ણ શ્રદ્ધા થી સેવા કરી.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે કાશી, બનારસના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે મલાડ, મુંબઈના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે પુણે, મહારાષ્ટ્રના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે બારડોલીના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે બોરીવલી, મુંબઈના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે રાજકોટના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે ભોજનની અને અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે સોજીત્રા ગામના હરિભક્તો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે ભોજનની અને અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે... આફ્રિકામા (યુગાન્ડા) રહેતા હરિભક્તો SVG Charity ના માધ્યમથી જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી...કોરોના(COVID-19) મહામારી સમયે શ્રી ગોપીનાથજી મંડળ, ગઢડા દ્વારા 2000 જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

Shree Swaminarayan Vadtal Gaddi (SVG Charity), under the headship of His Holy Highness 1008 Acharya Shree Ajendraprasadji Maharaj in Vadtal, India. Has decided to take initiative and provide distribution of aid, such as medicine, food-kits, hand-sanitizer, masks, etc, to those who are adversely affected by the COVID-19 pandemic and lockdown as part of our duty as responsible citizens of society.

આપણા ભારત દેશમાં કોરોના વાઇરસ Coronavirus (COVID-19) મહામારી ના કારણે આપણા દેશ ઉપર મોટી આફત આવી પડેલ છે આ આફતનો સામનો કરવા માટે સૌ પ્રથમ ધાર્મિક સંસ્થાઓ સામે આવી રહી છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણા અને તેમની આજ્ઞાથી જુનાગઢ શ્રી રાધારમણ દેવ વહીવટી સમિતિ ઉર્ફે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ તરફથી આર્થિક યોગદાન રૂપે રૂપિયા 11,00,000 અગિયાર લાખ પૂરા નો ચેક મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં અર્પણ. વિશેષમાં સંસ્થામાં ઉતારા માટે ના રૂમ જરૂર પડ્યે આઇસોલેશન ના ઉપયોગ માટે પણ આપવાની તૈયારી
