SVG Charity : Corona (COVID-19) Relief Work By Uganda, Africa
વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી…કોરોના(COVID-19) મહામારી સમયે…
આફ્રિકામા (યુગાન્ડા) રહેતા હરિભક્તો SVG Charity ના માધ્યમથી જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.