Purushottam Prakash

આ ગ્રંથમાં પ્રગટ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાનના મહિમાનો પૂર્ણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેથી આ ગ્રંથનું ‘પુરુષોત્તમપ્રકાશ’ આવું સાર્થક નામ રાખવામાં આવ્યું છે.આ ગ્રંથના રચયિતા સ.ગુ.શ્રી નિષ્કુળાનંદ સ્વામી છે આ બ્રહ્માંડમાં સર્વોપરી શ્રીહરિ પ્રથમવાર પ્રગટ થયા, ત્યાર પછી અનંત જીવોના મોક્ષ માટે તેમણે જે જે કાર્યો કર્યાં તથા તેમાં અમાપ ઐશ્વર્ય વાપર્યું તેનું આ ગ્રંથમાં આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે.

એક વાર કારિયાણીમાં શ્રીહરિએ સ.ગુ.શ્રીગોપાળાનંદસ્વામીને પોતાના અવતરણના છ હેતુ સંબંધી વાત કરી. તે વાતને સાંભળ્યા પછી પૂ.નિષ્કુળાનંદસ્વામીને જે જોમ ચડ્યું, તે આ ગ્રંથમાં આલેખાયું છે. પૂ.સ્વામીએ શ્રીહરિનો જે મહિમા વર્ણવ્યો છે, તેમાં તેમનો ઉત્સાહ તથા આત્મવિશ્વાસ અદમ્ય રીતે ઝળકી રહ્યા છે. તેથી જ તેઓ શ્રીહરિની સર્વોપરીતા સ્પષ્ટ શબ્દોમાં લખ્યા વિના રહી શકતા નથી.

 • પ્રકાર - 1
 • પ્રકાર - 2
 • પ્રકાર - 3
 • પ્રકાર - 4
 • પ્રકાર - 5
 • પ્રકાર - 6
 • પ્રકાર - 7
 • પ્રકાર - 8
 • પ્રકાર - 9
 • પ્રકાર - 10
 • પ્રકાર - 11
 • પ્રકાર - 12
 • પ્રકાર - 13
 • પ્રકાર - 14
 • પ્રકાર - 15
 • પ્રકાર - 16
 • પ્રકાર - 17
 • પ્રકાર - 18
 • પ્રકાર - 19
 • પ્રકાર - 20
 • પ્રકાર - 21
 • પ્રકાર - 22
 • પ્રકાર - 23
 • પ્રકાર - 24
 • પ્રકાર - 25
 • પ્રકાર - 26
 • પ્રકાર - 27
 • પ્રકાર - 28
 • પ્રકાર - 29
 • પ્રકાર - 30
 • પ્રકાર - 31
 • પ્રકાર - 32
 • પ્રકાર - 33
 • પ્રકાર - 34
 • પ્રકાર - 35
 • પ્રકાર - 36
 • પ્રકાર - 37
 • પ્રકાર - 38
 • પ્રકાર - 39
 • પ્રકાર - 40
 • પ્રકાર - 41
 • પ્રકાર - 42
 • પ્રકાર - 43
 • પ્રકાર - 44
 • પ્રકાર - 45
 • પ્રકાર - 46
 • પ્રકાર - 47
 • પ્રકાર - 48
 • પ્રકાર - 49
 • પ્રકાર - 50
 • પ્રકાર - 51
 • પ્રકાર - 52
 • પ્રકાર - 53
 • પ્રકાર - 54
Please Wait...