SVG Charity : Distributing Free fruits dish and juice for Covid-19 patients in Virsad | Apr 2021

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના વિદ્યમાન આચાર્યશ્રી પ.પૂ. સનાતન ધ.ધુ.૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ લાલજીશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની આજ્ઞા અને માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG Charity) ના માધ્યમથી શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – વિરસદ ના યુવાનો દ્વારા વિરસદમાં અટલ કોવીડ કેર સેન્ટર નિઃશુલ્ક ચાલી રહેલ છે તેમાં કોવિડ-૧૯ દર્દીઓને રોજ બપોરે 4:00 વાગ્યે ફ્રી ફ્રુટ ડીશ તથા ફ્રુટ જ્યુસ ઠાકોરજી ને ધરાવીને આપવામાં આવે છે.

વિરસદ માં અટલ કોવીડ કેર સેન્ટર નિઃશુલ્ક ️આણંદ જીલ્લા ભાજપ યુવા મોરચા ઉપ પ્રમુખશ્રી દત્તેશ અમીનના પુરુષાર્થ થી ચાલી રહેલ છે..