SVG Charity : Vrudhashram Pakki Rasoi – Surat || 21 May 2023

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના પીઠાધિપતિ પ.પૂ.સ.ધ.ધુ. 1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી તથા ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજનાં માર્ગર્શન મુજબ…
શ્રી સ્વામિનારાયણ મંદિર સીમાડાગામ તથા શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – સુરત દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને પાકી રસોઈ બનાવી જમાડવામાં આવ્યા.