SVG Charity : Distribution Of Food-Prasad In Rain-Affected Areas – Bharuch || 18 Sep 2023

નર્મદા પૂરગ્રસ્તોને કારણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ સમયે સર્વાંવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંસ્થાપિત સિદ્ધાંતો અને શિક્ષાપત્રી આજ્ઞા પ્રમાણે, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એવં સમસ્ત શ્રી ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી સંતોના માર્ગદર્શન પ્રમાણે અખિલ ભારતીય દક્ષિણ વિભાગ “શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ” – ભરૂચ (LNDYM-Bharuch)ના યુવાનો અને (LNDMM-Bharuch)ની બહેનો દ્વારા શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી શ્રી સ્વામિનારાયણ મંદિર -ભરૂચ પ્રદેશ શાખા દ્વારા નર્મદા નદીના પૂરગ્રસ્તોને ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યા છે.