SVG Charity : Distribution Of Food-Prasad In Inundation Areas – Bhupgadh || 23 July 2023

ખારચીયા ગામમાં આવેલા અચાનક જળપ્રલયને કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.ધ.ધુ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદ મહારાજના આજ્ઞાના અને આશીર્વાદથી શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – ભુપગઢ (LNDYM- BHUPGADH) ના યુવાનો દ્વારા SVG ચેરિટીનાં માધ્યમથી સંભવિત અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર કરીને તાત્કાલિક ધોરણે વિતરણ કરવામાં આવી રહ્યા છે.