Donate : Corona Virus(COVID-19) Relief Fund By Shree Swaminarayan Temple, Junagadh
આપણા ભારત દેશમાં કોરોના વાઇરસ Coronavirus (COVID-19) મહામારી ના કારણે આપણા દેશ ઉપર મોટી આફત આવી પડેલ છે આ આફતનો સામનો કરવા માટે સૌ પ્રથમ ધાર્મિક સંસ્થાઓ સામે આવી રહી છે
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણા અને તેમની આજ્ઞાથી જુનાગઢ શ્રી રાધારમણ દેવ વહીવટી સમિતિ ઉર્ફે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ તરફથી આર્થિક યોગદાન રૂપે રૂપિયા 11,00,000 અગિયાર લાખ પૂરા નો ચેક મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં અર્પણ.
વિશેષમાં સંસ્થામાં ઉતારા માટે ના રૂમ જરૂર પડ્યે આઇસોલેશન ના ઉપયોગ માટે પણ આપવાની તૈયારી