Kalupur Live Darshan

કાલુપુરધામનો મહિમા તથા પ્રસાદીના સ્થાનોના દર્શન

(અહીં આપેલા નામ પર ક્લીક કરશો એટલે તે સ્થાન ઓપન થશે.)

કાલુપુરધામ કેવી રીતે પહોંચશો

સડકમાર્ગ:
car
  • આ મંદિર વડોદરાથી 110 કિમી અને રાજકોટથી 214 કિમી દૂર છે. જ્યા જવા માટે ખાનગી અને સરકારી બસો સરળતાથી મળી રહે છે.
રેલ માર્ગેઃ
train
  • મંદિરથી કાલુપુર રેલવે સ્ટેશન એક કિમી જ દૂર છે.
હવાઈ માર્ગેઃ
plan
  • આ મંદિરથી એરપોર્ટ 10 કિમી દૂર છે.
ભોજનની સુવિધા:
  • દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિનામૂલ્યે જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
  • તદુપરાંત કોઈ યાત્રાળુઓના ગ્રૂપને મોડું-વહેલું થવા પર મંદિરમાં અગાઉથી ફોન પર જાણ કરી દેવાય તો રાત્રે 1 વાગ્યા સુધી તેમની ભોજનશાળામાં પ્રતિક્ષા કરાય છે.
રહેવાની સુવિધા:
  • મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં કુલ 500 રૂમની ઉતારાની વ્યવસ્થા છે. આમાં 100થી વધુ એસી રૂમ, 400 નોન એસી (સામાન્ય તથા ડીલક્ષ) રૂમનો સમાવેશ થાય છે. બંને એસી અને નોન-એસી રૂમનો ટોકન ચાર્જ લેવાય છે. તદુપરાંત દર્શને આવતા ભક્તો માટે અહીં રહેવા માટે આસપાસના ગેસ્ટહાઉસો તથા ધર્મશાળાઓ અને હોટેલોમાં સુવિધા ઉપલબ્ધ છે.
સરનામુઃ
  • શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુર ,અમદાવાદ- 380001, ગુજરાત
ફોનઃ
  • +91 79 22132170
વેબસાઈટ: