Other Social Service

SVG Charity : Donation For Gaushala || Shree Laturia Hanuman Temple, Surat || Sep 02, 2023

SVG Charity : Donation For Gaushala || Shree Laturia Hanuman Temple, Surat || Sep 02, 2023

સ્થળ : શ્રી લટુરિયા હનુમાન મંદિર - સુરત તારીખ : 02/09/2023, શનિવાર સુરતમાં શ્રી લટુરિયા હનુમાન મંદિર ગૌશાળામાં બીમાર ગાયોના સારવાર અને ઘાસચારા માટે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) ટ્રસ્ટના માધ્યમથી પ.પૂ, નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે 50,000 રૂપિયાનો ચેક ગૌશાળામાં ગૌદાન માટે અર્પણ કરવામાં આવ્યો હતો..

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Jamnagar || 17 June 2023

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Jamnagar || 17 June 2023

સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પગલે રાજકોટમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – જામનગર (LNDYM-Jamnagar)ના યુવાનો દ્વારા પ.પુ ધ.ધુ 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી તેમજ પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી વાવાઝોડામાં સંભવિત અસરગ્રસ્તો તેમજ રેસ્ક્યુ ટીમ માટે ફુડપેકેટ તૈયાર કરી રવાના કરવામાં આવી રહ્યા છે

SVG Charity : Meeting with Officers for delivers relief material for Cyclone Biporjoy-affected people || Jamkhambhaliya -Dwarka || 15 June 2023

SVG Charity : Meeting with Officers for delivers relief material for Cyclone Biporjoy-affected people || Jamkhambhaliya -Dwarka || 15 June 2023

શ્રી વડતાલ સંસ્થાન પીઠાધીપતી દક્ષિણ વિભાગ દેશના ગાદીપતી પ.પૂ.ધ.ધૂ. 1008 શ્રી આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા સહ રૂડા આશીર્વાદથી તથા પ.પૂ. 108 ભાવી આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન મુજબ, શ્રી નાનાલાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીને તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ, S.V.G. ચેરિટી ટ્રસ્ટ દ્વારા જામખંભાળિયા જી.દેવભૂમિ દ્રારકામાં બિપોરજોય વાવાજોડાની અછતગ્રસ્ત વિસ્તારના લોકોની રૂબરૂ મુલાકાત તેમજ પ્રાંતઅધિકારી સાહેબની તથા નગરપાલીકાના પ્રમુખશ્રી તથા સભ્યોશ્રીઓની રેન બસેરામા મુલાકાત લીધી તેમાં ઝુપડપટ્ટી વિસ્તારના લોકોએ ઝુપડા માટે તાલપત્રીની માંગણી મુકી તેમાં 150 જેટલા ઝુપડા ઢાકવા માટેની તાલપત્રીની વ્યવસ્થા પ.પૂ. નાનાલાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજે તાલપત્રીની તમારી માંગણી મુજબની વ્યવસ્થા અમો કરી આપશુ એવી બાંહેધરી આપી છે.

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Rajkot || 15 June 2023

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Rajkot || 15 June 2023

સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પગલે રાજકોટમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ - રાજકોટ(LNDYM-RAJKOT)ના યુવાનો દ્વારા પ.પુ ધ.ધુ 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી તેમજ પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી વાવાઝોડામાં સંભવિત અસરગ્રસ્તો તેમજ રેસ્ક્યુ ટીમ માટે ફુડપેકેટ તૈયાર કરી રવાના કરવામાં આવી રહ્યા છે.

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Surat || 15 June 2023

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Surat || 15 June 2023

સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પગલે રાજકોટમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ - સુરત (LNDYM - SURAT)ના હરીભકતો દ્વારા પ.પુ ધ.ધુ 1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી તેમજ પ.પૂ. 108 શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) અંતર્ગત SVG CHARITY ના માધ્યમથી વાવાઝોડામાં સંભવિત અસરગ્રસ્તો તેમજ રેસ્ક્યુ ટીમ માટે ફુડપેકેટ તૈયાર કરી રવાના કરવામાં આવી રહ્યા છે.

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Vrutalye Viharam, Godhara || 15 June 2023

SVG Charity : Cyclone Biporjoy Relief Work Started – Vrutalye Viharam, Godhara || 15 June 2023

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલા વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે ગોધરા શહેરના વૃત્તાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા 10,000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા,જેની નોંધ લઈ મુલાકાતે આવ્યા જિલ્લા કલેકટર શ્રી આશિષ કુમાર તાજેતરમાં રાજ્યનાં પશ્ચિમ ભાગે આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છનાં ભાગોમાં બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ વૃત્તાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વડતાલ ગાદીના સમર્થ આચાર્ય પ પૂ ધ ધુ ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદ મહારાજની આજ્ઞાથી તેમજ પ પૂ ધ ધુ ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્ર પ્રસાદ મહારાજના માર્ગદર્શન મુજબ ચેરિટીનાં માધ્યમથી સંભવિત અસરગ્રસ્તો તેમજ રેસ્કયું ટીમ માટે ૧૦ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા, ગાંઠીયા, બૂંદી અને તીખી પૂરી સહિત પાણીની બોટલ સાથેના ફૂડ પેકેટ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સેવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ના યુવાનો ,મહિલાઓ અને હરિભકતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા,મોડીસાંજ તૈયાર કરાયેલા આ ફૂડ પેકેટ ત્વરીતપણે સૌરાષ્ટ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવશે. અને આ સેવાકીય કાર્ય ની નોંધ લઈ પંચમહાલ જીલ્લા કલેકટર શ્રી આશિષ કુમાર તેમજ ભાજપ ના જીલ્લા મંત્રી શ્રી પરેશ ચૌહાણ અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજિસ્ટર શ્રી અનિલ સોલંકી સાહેબ એ મુલાકાત લીધી હતી

Gadhpur : International Mahila Adhivesan || 05 March 2023

Gadhpur : International Mahila Adhivesan || 05 March 2023

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી તેમજ *પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન હેઠળ શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ* દ્વારા તારીખ 5/3/2023/ ના દિવસે ગઢપુર ધામને આંગણે આંતર રાષ્ટ્રીય મહિલા અધિવેશન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ અધિવેશન માં રાષ્ટ્રીય સેવિકા સંઘ ના બૌધિક પ્રમુખ સુજ્ઞ શ્રી રેણુજી શરદ, દુગાવાહીની ક્ષેત્રીય સંયોજિકા સુજ્ઞ શ્રી યજ્ઞાબેન દેસાઈ, તેમજ અનેક રાજકીય - સામાજીક અગ્રગણ્ય બહેનો તથા સમગ્ર દેશ માંથી 50,000 થી પણ વધુ સંખ્યામાં હરિભક્ત બહેનો હાજર રહ્યા. અધિવેશન માં ગત વર્ષના અભિયાન 'પોષણ પ્રસાદ સુપોષિત ગુજરાત' અંતર્ગત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ ના બહેનો દ્વારા આંગણવાડીના બાળકોને પોષણ પ્રસાદ નું વિતરણ કાર્ય કરી કુપોષણ મુક્ત કરવાનું જે ભગીરથ કાર્ય થયું તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. આ સાથે સર્વાઇકલ કેન્સર વેક્સીનેશન અભીયાન નો પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો. આ સાથે પ.પૂ. અ.સૌ. ગાદીવાળા ‌માતૃશ્રી ના શુભ જન્મ દિવસ ના ઉપલક્ષ્યમાં આ વર્ષે ' હમારી બેટી સુશિક્ષિત બેટી' અભિયાન નું અનાવરણ કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત પછાત વિસ્તાર ની દીકરીઓ ને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું. તેમજ આ અભિયાન અંતર્ગત પછાત વિસ્તારની શાળાઓની દીકરીઓને શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ અપરાજીતા ગ્રુપ ની દીકરીઓ દ્વારા સમયાંતરે શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે.યુનેસ્કો દ્વારા આ વર્ષને મિલેટ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પ.પૂ. બાબારાજા શ્રી ના શુભ માર્ગદર્શન હેઠળ જાડા ધાનની મહત્તા સ્થાપિત કરવા માટે શ્રી અન્ન ઉત્સવની ઉજવણી ના ભાગરૂપે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના બેહેનો દ્વારા એક સાથે ખૂબ મોટી સંખ્યામાં બાજરાના રોટલા બનાવી 'ધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' માં સ્થાન મેળવવામાં આવ્યું.આજનો આ એવોર્ડ સૌ સ્ત્રી ભક્તો માટે આનંદનો ઉત્સવ બની રહ્યો અને એવોર્ડને પ.પૂ. બાબારાજા શ્રી ( ડૉ. ઉર્વશી કુંવર બા) દ્વારા સહર્ષ સ્વીકારવામાં આવ્યો.
અધિવેશન માં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ત્રી ભક્તો ના જીવન ચરિત્ર તેમજ પ્રેરણાત્મક નાટકો તેમજ કીર્તન રાસનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું. અધિવેશનમાં પધારેલા સુજ્ઞ શ્રી યજ્ઞાબેન જોષી દ્વારા મૂળ સંપ્રદાય નું મહત્વ ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યું. માનનીય શ્રી રેણુજી શરદ દ્વારા સ્ત્રી શક્તિ એને સંગઠન નો પ્રતાપ સમજાવી પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું. પ.પૂ. બાબારાજા શ્રી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સિધ્ધાંતો તેમજ સંગઠન માં રહેલી શક્તિ ને ભાવવાહી શૈલીમાં રજૂ કરવામાં આવ્યું. તેમજ પ.પૂ. અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી ના જીવન ને બખૂબી વર્ણવવામાં આવ્યું. સૌ સ્ત્રી ભક્તો ની સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ સંપ્રદાય પ્રત્યે ની દ્રઢ નિષ્ઠા ને કાયમી ટકાવી રાખવા માટે સૌને પ્રેરિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે સૌ સ્ત્રી ભક્તોને શ્રી અન્ન નો પ્રસાદ ભોજન સ્વરૂપે પીરસવામાં આવ્યો.

SVG Charity : Buttermilk Services – Bhupgadh | 27 May 2022

SVG Charity : Buttermilk Services – Bhupgadh | 27 May 2022

सेवा के कई माध्यम है। लेकिन भीषण गर्मी में कोई आपको निशुल्क छाछ बांटे तो कैसा लगेगा। कुछ ऐसा ही राजकोट के भुपगढ गांव के श्री लक्ष्मीनारायण देव युवक मंडल (LNDYM - Bhupgadh, Rajkot ) के युवाओ द्वारा वर्तमान वड़ताल गादीपति आचार्य श्री प.पू.ध.धू श्री १००८ आचार्य श्री अजेन्द्रप्रसादजी महाराजश्री के आज्ञा-आशीर्वाद से एवं प.पु १०८ भावि आचार्य नृगेन्द्रप्रसादजी महाराजश्री के मार्गदर्शन अनुसार श्री स्वामिनारायण वड़ताल गादी ट्रस्ट SVG द्वारा ट्रस्ट की तरफ से सिविल हॉस्पिटल - राजकोट में छाछ का वितरण किया गया। इस भीषण गर्मी में छाछ एक पुरातन देसी पेय है जो लू से बचाव के साथ स्वास्थ्य वर्धक व सुपाच्य भी है।

Surat : Cervical Cancer Vaccination Drive | 3 April 2022 | LNDMM

Surat : Cervical Cancer Vaccination Drive | 3 April 2022 | LNDMM

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી અને *પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા* ( બાબારાજા શ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્રારા શ્રી ધર્મકુલ આશ્રિત શ્રીજી મંદિર સુરત ખાતેથી સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી જેમાં 200 છોકરીઓ અને યુવતીઓને રસી આપવામાં આવી હતી.

Inauguration of Nutrition Prasad Distribution | 2022 | LNDMM

Inauguration of Nutrition Prasad Distribution | 2022 | LNDMM

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી અને *પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા* ( બાબારાજા શ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્રારા પ.પૂ.અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી ના શુભ જન્મોત્સવ ના ઉપલક્ષ માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના શુભ અવસર પર *"આંતરરા્ટ્રીય મહિલા અધિવેશન - ૨૦૨૨ ભક્તિ ઔર શક્તિ કા સમનવય"* નું દિવ્ય આયોજન તારિખ ૦૮/૦૩/૨૦૨૨, સુરત ના આંગણે કરવામાં આવ્યું. જેમાં, *પૂ. શ્રી રમાકુંવરબા*, *પૂ. શ્રી ઉર્વશીકુંવરબા* તથા *માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ (મહામહિમ રાજ્યપાલ શ્રી, ઉત્તર પ્રદેશ - ભારત)*, ના કરકમળો હસ્તે *"પોષણ પ્રસાદ- સુપોષિત ગુજરાત" અભિયાન* નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત "પોષણ પ્રસાદ" વિતરણ *શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ - વિવિધ શહેરો માં કાર્યરત મહિલા મંડળો દ્વારા પોષણ પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું.  

SVG Charity : Blanket Distribution – Bhupgadh, Rajkot | 14 Jan 2022

SVG Charity : Blanket Distribution – Bhupgadh, Rajkot | 14 Jan 2022

स्थल: भुपगढ, राजकोट
 
मकर संक्रांति के पावन पर्व ठण्ड से बचने के लिए निराश्रित-गरीब लोगो को ब्लैंकेट का वितरण, श्री लक्ष्मीनारायण देव युवक मंडल (𝗟𝗡𝗗𝗬𝗠 – 𝗕𝗵𝘂𝗽𝗴𝗮𝗱𝗵, 𝗥𝗮𝗷𝗸𝗼𝘁) के युवाओ द्वारा द्वारा वितरित किया गया|
 
आशीर्वाद – आज्ञा : वड़ताल गादीपति आचार्य श्री प.पू.ध.धू श्री १००८ आचार्य श्री अजेन्द्रप्रसादजी महाराजश्री
 
मार्गदर्शक : प.पु १०८ भावि आचार्य नृगेन्द्रप्रसादजी महाराजश्री
संयोजन: Swaminarayan Vadtal Gadi (SVG)

SVG Charity : Blanket & Food Distribution – UK | 21 Dec 2021

SVG Charity : Blanket & Food Distribution – UK | 21 Dec 2021

स्थान : लंडन, यूरोप स्नोफ़ोल, ठण्ड के दौरान, निराश्रित-गरीब लोगो को ब्लैंकेट, फूड पैकेट, PPE किट का वितरण, प.पु नाना लालजी श्री पुष्पेंद्रप्रसादजी महाराजश्री के करकमलो द्वारा वितरित किया गया| आशीर्वाद - आज्ञा : वड़ताल गादीपति आचार्य श्री प.पू.ध.धू श्री १००८ आचार्य श्री अजेन्द्रप्रसादजी महाराजश्री मार्गदर्शक : प.पु १०८ भावि आचार्य नृगेन्द्रप्रसादजी महाराजश्री संयोजन : SVG Charity (Global), SSAUSM-UK, LNDYM-UK

SVG Charity : Health Checkup Camp – Makarpura, Vadodara | 28 Nov 2021

SVG Charity : Health Checkup Camp – Makarpura, Vadodara | 28 Nov 2021

वड़ोदरा श्री स्वामिनारायण मंदिर - मक्करपुरा में वर्तमान वड़ताल गादीपति आचार्य श्री प.पू.ध.धू श्री १००८ आचार्य श्री अजेन्द्रप्रसादजी महाराजश्री के आज्ञा-आशीर्वाद से एवं प.पु १०८ भावि आचार्य नृगेन्द्रप्रसादजी महाराजश्री के मार्गदर्शन अनुसार SVG Charity, भाजपा शहर संगठन वॉर्ड न. 19 की संगठन टीम, कृष्णा मल्टीस्पेशियलिस्ट हॉस्पिटल के सहयोग से मानव हेल्थकेर सर्विस द्वारा अमिन लेबोरेटरी के सहयोग से Free हेल्थ चेकअप केम्प का आयोजन किया गया था | स्थल :- श्री स्वामिनारायण मंदिर - मक्करपुरा तारीख :- २८/११/२०२१, रविवार

SVG Charity: Clothing Distribution – Aniyala, Rajkot, Gujarat | 25 Oct 2021

SVG Charity: Clothing Distribution – Aniyala, Rajkot, Gujarat | 25 Oct 2021

राजकोट के अनियाला गांव के श्री गोपीनाथजी डायकास्टिंग एवं श्री लक्ष्मीनारायण देव युवक मंडल (LNDYM – Aniyala, Rajkot, Gujarat) के युवाओ द्वारा वर्तमान वड़ताल गादीपति आचार्य श्री प.पू.ध.धू श्री १००८ आचार्य श्री अजेन्द्रप्रसादजी महाराजश्री के आज्ञा-आशीर्वाद से एवं प.पु १०८ भावि आचार्य नृगेन्द्रप्रसादजी महाराजश्री के वरद हाथों से मंदबुद्धि आश्रम में रह रहे लोगो को कपडे बांटे गऐ | स्थल :- मानव मंदिर आश्रम - त्रंबा,राजकोट तारीख :- २४/१०/२०२१, रविवार समय :- सुबह १०:०० बजे

SVG Charity : Tarpaulin Distribution | Tauktae Cyclone Relief Work | 26 May 2021

SVG Charity : Tarpaulin Distribution | Tauktae Cyclone Relief Work | 26 May 2021

तौक-ते तूफान (Tauktae Cyclone) के बाद RSS के माध्यम से SVG Charity के युवाओ द्वारा गुजरात का ज्यादा प्रभावित इलाका गिर-गढ्डा तालुके का दौरा किया और जिन लोगो के घर की छत तूट गई है और रहने के लिए घर नहीं उन जरुरियतमंद २०० लोगो को फ्री में तालपत्री (Tarpaulin Distribution) की सहायता की गई और साथ मे आवश्यक चीज वस्तुए, राशन किट, फूडपैकेट, पानी आदि सहायता की....हमारी सेवा अभी भी जारी है और जब तक आवश्यकता होगी तब तक जारी रहेगी। તૌક-તે વાવાઝોડા બાદ RSS ના માધ્ય્મથી SVG Charity ના યુવાનોએ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તાર ગીર-ગઢડા તાલુકાની મુલાકાત લીધી અને જે લોકોના મકાનની છત તૂટી ગઈ છે અને રહેવા માટે ઘર નથી તેવા જરૂરિયાતમંદ 200 લોકોને તાડપત્રીનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તે લોકોને જરૂરી ચીજોવસ્તુ જેવી કે, રેશન કીટ, ફૂડ પેકેટસ, પાણી વગેરેની સહાયતા કરવામાં આવી હતી. હાલમાં SVG Charity ના યુવાનો જરૂરિયાતમંદ લોકોની મદદ માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.

SVG Charity : Rapid diagnostic tests for Malaria in Makarpura – Vadodara | Apr 2021

SVG Charity : Rapid diagnostic tests for Malaria in Makarpura – Vadodara | Apr 2021

श्री स्वामीनारायण संप्रदाय दक्षिण मंडल वड़ताल गड़ी प.पु.ध.धू आचार्य महाराजश्री 1008 श्री अजेंद्रप्रसादजी महाराजश्री और प.पु.ध.धू 108 लालजी महाराज श्रीनृगेन्द्रप्रसादजी महाराज की प्रेरणा से SVG Charity द्वारा वडोदरा में निःशुल्क मलेरिया की पुष्टि का आयोजन किया गया।

SVG Charity : Blankets Distribution by LNDYM Khambhat | Jan 2021

SVG Charity : Blankets Distribution by LNDYM Khambhat | Jan 2021

ખંભાત ખાતે વૃદ્ધાશ્રમમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ  આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ (SVG), શ્રી સ્વામિનારાયણ ટ્રસ્ટ (SST) અને SVG Charity (USA)  સહયોગથી ખંભાત ખાતે વૃદ્ધાશ્રમમાં  પ.પૂ. ૧૦૮ લાલજી મહારાજશ્રી નૃગેન્દ્રપ્રસાદજીની ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

SVG Charity : Blankets Distribution by LNDYM Virsad | 19 Jan 2021

SVG Charity : Blankets Distribution by LNDYM Virsad | 19 Jan 2021

તારીખ 19/01/2021 ને મંગળવાર બપોરે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ  આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી SVG Charity  ના સહયોગથી શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ - વિરસદ ગામના વિસ્તારમાં જે  જરૂરિયાતમંદ વ્યક્તિ છે તેનો સંપર્ક કરી પ.પૂ. ૧૦૮ લાલજી મહારાજશ્રી નૃગેન્દ્રપ્રસાદજીની ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

SVG Charity : Corona (COVID-19) PPE Kit Drive Thru By New Jersey, USA

SVG Charity : Corona (COVID-19) PPE Kit Drive Thru By New Jersey, USA

SVG Charity work done by Shree Swaminarayan Hindu Temple, New Jersey USA by organizing a COVID-19 PPE kit drive-thru. Over 300 kits were distributed at this event. We were honored to have the mayor of the town to grace our event.

SVG Charity : Corona (COVID-19) Mask Making By LNDMM, Surat

SVG Charity : Corona (COVID-19) Mask Making By LNDMM, Surat

પ.પુ.અ.સૌ.ગાદીવાળા માતૃશ્રીના શુભ આશીર્વાદ સહ પ્રેરણાથી તથા પ.પુ.અ.સૌ. બાબારાજાશ્રીના શુભ માર્ગદર્શન હેઠળ કોરોના(COVID-19) મહામારી સમયે કતારગામ વિધાનસભા વોર્ડ નંબર 8 ના ડભોલી ગામ ખાતે શુકન સ્કાય એપાર્ટમેન્ટ માં રહેતા જાગૃતીબેન ડુંગરાણી દ્વારા ચાલતા લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ (LNDMM) ની બહેનોએ કોવિડ ૧૯ની મહામારી મા લોકોના રક્ષણ માટે કોટનના સ્વહસ્તે બનાવેલા ૫૦૦ હોમ મેડ માસ્ક  તથા ભારતીય જનતા પાર્ટી(BJP)ના મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન રામાણી ને આપ્યા. બીજેપી(BJP)ના કેન્દ્રીય મહિલા મોરચા દ્વારા જે અભિયાન ચલાવવામાં આવ્યું છે તેનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો.

Swachh Bharat Abhiyan – Surat City Cleaning

Swachh Bharat Abhiyan – Surat City Cleaning

One shall never excrete, urinate or spit in places which have been prohibited by religious scriptures and society such as dilapidated temples, banks of rivers or ponds, main roads, fields sown with seeds, shades of trees, orchards, gardens. Shikshapatri Shlok 32. LNYDM joined in Clean India Mission, a campaign by the Government of India to keep the streets, roads and infrastructure of the country's 4,041 statutory cities and towns and its rural areas clean.

Ganga River Cleaning | Clean India Mission

Ganga River Cleaning | Clean India Mission

P. Dharmakul Parivar, Santo, Bhakto from all over the India join in Clean India mission. Ganga cleaing during Haridwar Mahotsav.