SVG Charity : Donation For Gaushala || Shree Laturia Hanuman Temple, Surat || Sep 02, 2023

સ્થળ : શ્રી લટુરિયા હનુમાન મંદિર – સુરત
તારીખ : 02/09/2023, શનિવાર

સુરતમાં શ્રી લટુરિયા હનુમાન મંદિર ગૌશાળામાં બીમાર ગાયોના સારવાર અને ઘાસચારા માટે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી (SVG) ટ્રસ્ટના માધ્યમથી પ.પૂ, નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે 50,000 રૂપિયાનો ચેક ગૌશાળામાં ગૌદાન માટે અર્પણ કરવામાં આવ્યો હતો..