SVG Charity : Tarpaulin Distribution | Tauktae Cyclone Relief Work | 26 May 2021

तौक-ते तूफान (Tauktae Cyclone) के बाद RSS के माध्यम से SVG Charity के युवाओ द्वारा गुजरात का ज्यादा प्रभावित इलाका गिर-गढ्डा तालुके का दौरा किया और जिन लोगो के घर की छत तूट गई है और रहने के लिए घर नहीं उन जरुरियतमंद २०० लोगो को फ्री में तालपत्री (Tarpaulin Distribution) की सहायता की गई और साथ मे आवश्यक चीज वस्तुए, राशन किट, फूडपैकेट, पानी आदि सहायता की….हमारी सेवा अभी भी जारी है और जब तक आवश्यकता होगी तब तक जारी रहेगी।

તૌક-તે વાવાઝોડા બાદ RSS ના માધ્ય્મથી SVG Charity ના યુવાનોએ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તાર ગીર-ગઢડા તાલુકાની મુલાકાત લીધી અને જે લોકોના મકાનની છત તૂટી ગઈ છે અને રહેવા માટે ઘર નથી તેવા જરૂરિયાતમંદ 200 લોકોને તાડપત્રીનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તે લોકોને જરૂરી ચીજોવસ્તુ જેવી કે, રેશન કીટ, ફૂડ પેકેટસ, પાણી વગેરેની સહાયતા કરવામાં આવી હતી. હાલમાં SVG Charity ના યુવાનો જરૂરિયાતમંદ લોકોની મદદ માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.