SVG Charity : Meeting with Officers for delivers relief material for Cyclone Biporjoy-affected people || Jamkhambhaliya -Dwarka || 15 June 2023

શ્રી વડતાલ સંસ્થાન પીઠાધીપતી દક્ષિણ વિભાગ દેશના ગાદીપતી પ.પૂ.ધ.ધૂ. 1008 શ્રી આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા સહ રૂડા આશીર્વાદથી તથા પ.પૂ. 108 ભાવી આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન મુજબ, શ્રી નાનાલાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીને તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ, S.V.G. ચેરિટી ટ્રસ્ટ દ્વારા જામખંભાળિયા જી.દેવભૂમિ દ્રારકામાં બિપોરજોય વાવાજોડાની અછતગ્રસ્ત વિસ્તારના લોકોની રૂબરૂ મુલાકાત તેમજ પ્રાંતઅધિકારી સાહેબની તથા નગરપાલીકાના પ્રમુખશ્રી તથા સભ્યોશ્રીઓની રેન બસેરામા મુલાકાત લીધી તેમાં ઝુપડપટ્ટી વિસ્તારના લોકોએ ઝુપડા માટે તાલપત્રીની માંગણી મુકી તેમાં 150 જેટલા ઝુપડા ઢાકવા માટેની તાલપત્રીની વ્યવસ્થા પ.પૂ. નાનાલાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજે તાલપત્રીની તમારી માંગણી મુજબની વ્યવસ્થા અમો કરી આપશુ એવી બાંહેધરી આપી છે.