Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Nand Santo » Sadguru Shree Yoganand Swami – (સદ્‌ગુરુ શ્રી યોગાનંદ સ્વામી)

Sadguru Shree Yoganand Swami – (સદ્‌ગુરુ શ્રી યોગાનંદ સ્વામી)

  • Published On: 25 February 2018
Sadguru Shree Yoganand Swami – (સદ્‌ગુરુ શ્રી યોગાનંદ સ્વામી)

ગુજરાતી

યોગાનંદ સ્વામીના નામે સમ્પ્રદાયના પાને એક કરતા વધારે સંતો નોંધાયા છે. એક યોગાનંદ સ્વામી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા અને તેઓ મોટા યોગાનંદ સ્વામીના નામે ઓળખાતા અને કાઠિઓના ગુરૂ કહેવાતા.

બીજા યોગાનંદ સ્વામી ગાનવિદ્યામાં કુશળ હતા. તેઓ ગદ્‌ગદ્‌ કંઠે ભાવિ વિભોર થઈને કોયલ કંઠે કીર્તન કાવેરી વહાવતા ત્યારે સ્વયં સંતપતિ શ્રીહરિ પણ તેમનાં ભાવાર્ણવમાં સ્નાન કરીને ધન્યતા અનુભવતા અને તેમને ભક્તિભાવનાને બિરદાવતા.

શ્રી યોગાનંદ સ્વામીએ શ્રીહરિના પ્રિય ગાયકોમાં આદર ભર્યુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ એજ એમની ગાયન સાધનાની સિદ્ધિ હતી. આજે પણ ગૌરવ સાથે તેમને શ્રીજી સમકાલીન ગાયક સંતોની પંક્તિમાં પૂજવામા આવે છે. છતા “ઇદમિત્ત્થમ” કહિ શકાય તેવી કોઈ ચોક્કસ માહિતિ તેમના વિષેની મળતી નથી.

પણ મહાપૂજમાં ગાયક સંત તરીકે તેમની સ્થાપના અને પૂજન કરવામાં આવે છે એના પરથી એટલુ ચોક્કસ કહિ શકાય કે તેઓ એક સારા ગવૈયા સંત હતા. શ્રીહરિને પ્રસન્ન કરી ગવૈયા સંત તરીકે જીવન વ્યતિત કરનાર આ સંતના ચરણે વંદન….

English

More than one saint has been registered in the name of Yoganand Swami on the basis of Samvandya. One Yoganand Swami was a Pandit Pandit of Sanskrit language and he is known as the great Yoganand Swami and is known as Kathias guru.

The other Yoganand Swami was skilled in philanthropy. Whenever he used to go to Ghadgad, he was blessed by bathing in his Bhavnavav, while praising Bhakti Prakrishna.

Shree Yoganand Swami had attained the status of reverence among the favorite singers of Shri Lahiri. He was the achievement of his songs sadhana. Even today, with glory, Shreeji is worshiped in the circle of contemporary singing saints. However, there is no specific information that can be said about "idmotham".

But, as a singing saint in the Mahapur, his establishment and worship is so evident that he was a good singer saint. Varanan on this saints foot, who gave life to a saintly person as a singer.

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (25)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2022. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below