Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Avatar » Shree Vyas Avatar – (શ્રી વ્યાસ અવતાર)

Shree Vyas Avatar – (શ્રી વ્યાસ અવતાર)

  • Published On: 16 January 2018
Shree Vyas Avatar – (શ્રી વ્યાસ અવતાર)

ગુજરાતી

વચનામૃતના પાને ભગવાનશ્રી સ્વામિનારાયણે વારંવાર જેના વચનમાં અતિ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના વચનોને અતિ પ્રમાણરૂપ માન્યા છે. જનમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામીએ શ્રીહરિને વ્યાસ સિદ્ધાંત બોધક કહ્યા છે એ સત્યવતી પુત્ર કૃષ્ણદ્વૈપાયન વ્યાસજીએ જ વ્યાસાવતાર.

વ્યાસજી સનાતન વૈદિક સંસ્કૃતિના મુખ્ય વ્યાખ્યાતા, અષ્ટાદશ પુરાણકર્તા અને યાવચ્ચંદ્રદિવાકરૌ વૈદિક જ્ઞાનની શાશ્વત જયોત્સ્ના ફેલાવનારા હતા. તેમના પિતા શક્તિપુત્ર પરાશર અને માતા સત્યવતી હતાં. જન્મતાની સાથે આ ગર્ભસિદ્ધ યોગીપુરુષે ‘‘આપ યાદ કરશો ત્યારે હું હાજર થઈશ’’ કહીને માતાને વંદન કરી વનની વિકટ વાટ લઈને ઉગ્ર તપશ્ચર્યાની ધૂણીમાં શરીરને તપાવેલું. તેના દ્વારા અધ્યાત્મ શક્તિનો વિકાસ થયો. દિવ્ય જ્ઞાનની સરિતાઓ પ્રગટી. તેમણે નિજાન્તઃકરણમાં વહેતી જ્ઞાનસરિતાના વિવિધ પ્રવાહોને પુરાણરૂપ શબ્દ દેહ આપ્યો. વેદના વિભાગ કરીને વેદ વ્યાસ કહેવાયા. આટલું કરવા છતાં અંતરની અશાંતિ દૂર ન થતાં તેમણે દેવર્ષિ નારદજીને પૂછી ‘‘શ્રીમદ્‌ભાગવત્‌’’ જેવા ભગવચ્ચરિત્ર સભર ગ્રન્થની રચના કરી.

વ્યાસજીને મહાભારત જેવા વિશાળ અને ૧૭ પુરાણોની રચના ઉપરાંત વેદ વિભાગની સાથે વેદસારગર્ભ બ્રહ્મસૂત્રની રચનાથી જે શાંતિ નો’તિ મળીતે સુખ, શાંતિ અને સંતોષ “ભાગવત્‌” જેવો ભગવચ્ચરિત્ર પ્રધાન ગ્રન્થની  રચના મળી.

આ વ્યાસજીને વંદન કરવા આજ સમગ્ર હિન્દુ સંસ્કૃતિનાઅનુયાયીઓ અષાઢ સુદ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા (ગુરૂપૂર્ણિમા) તરીકે ઉજવે છે.

English

Lord Swaminarayan repeatedly expressed his faith in the word of Vachanamrut, whose promises have been highly esteemed. In the Janmangal Stotra, Shantanand Swami has called Shree Hari Narayan Vyas as the principle boder; Satyavatis son, Krishna Dwyapayana Vyasji, is the only Vyasavatar.

The main lecturer of Vyasji Sanatan Vedic civilization, Ashtadhish Puranakta and Yakchandradivakara were the spell of eternal jyotas of Vedic knowledge. His father Shaktiputra Parashar and mother Satyavati were. With the birth of this pregnant yogi, "I will be present when you remember me", saying, "I will be present." Through it, spiritual energy developed. Pride of Divine Gnan Pragti He gave the word of Puranas to the different streams of Gnan Vidhyata, which flowed in Nizamuddin. Veda Vyas is called by section of suffering. Even after doing so much, the disturbance of the distance did not go away, he asked Devshri Naradji to create a Bhagwakitrita Granth like "Shrimadbhagavat".

In addition to the creation of a vast and 17th Puranas like Vyasajya, Mahabharata, along with the Vedas, Vedasagarbha Brahmasutra, the creation of Vedasargarbha, peacefully found peace, satisfaction and Bhagavatikrita ministerial granth like "Bhagavat".

To convey this Vyasagya, todays people of entire Hindu culture celebrate Ashad Sud Purnima as Vyaas Purnima (Gurupurnima).

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (25)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2022. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below