Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Nand Santo » Sadguru Shree Virktanand Swami – (સદ્‌ગુરૂ શ્રી વિરક્તાનંદ સ્વામી)

Sadguru Shree Virktanand Swami – (સદ્‌ગુરૂ શ્રી વિરક્તાનંદ સ્વામી)

  • Published On: 27 February 2018
Sadguru Shree Virktanand Swami – (સદ્‌ગુરૂ શ્રી વિરક્તાનંદ સ્વામી)

ગુજરાતી

સદગુરૂ વિરક્તાનંદ સ્વામીનો જન્મ ભાલપ્રદેશમાં ખંભાત બારામાં ‘કલોદરા’ ગામમાં થયો હતો. તેઓ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિષે પ્રીતિવાળા હતા. વૈરાગ્યનો રંગ લાગતા સંસાર ઝેર જેવો લાગ્યો. તેથી વિરક્ત સ્થિતિમાં રહેતા. તેથી શ્રીજી મહારાજે ‘‘યથા ગુણ તથા નામ’’ એ ન્યાયે તેમનું નામ વિરક્તાનંદ પાડ્યું હતું. તેઓને ખૂબ જ ગુણવાન અને વ્યવહારમાં કુશળ જાણી શ્રી હરિએ તેમને ગઢપુર મંદિરના પ્રથમ મહંત કર્યા હતા. મહંત બન્યા ત્યારે શ્રી હરિએ આજ્ઞા કરીકે નિષ્કામ ભાવે સમર્પિત થઈને ગઢપુર મંદિરની સેવા સારી કરજો તથા સંત અને હરિભક્તોની સંભાવના રાખજો.

એકવાર શ્રીજીમહારાજે મંદવાડ ગ્રહણ કર્યો તે વખતે સંતો તથા પાર્ષદોએ મહારાજની ખડે પગે સેવા કરી. તેથી શ્રીજી મહારાજ તેમની પર ખૂબ જ પ્રસન્ન થયા. તેથી ગઢપુરના મહંત વિરક્તાનંદ સ્વામીને અક્ષર ઓરડીમાં બોલાવીને આજ્ઞા કરી કે આ સંતો તથા પાર્ષદોએ મારી ખૂબ જ સારી સેવા કરી છે. તેથી તેમને શેર શેર ઘી નાંખીને ખાંડના લાડુ કરીને મારા વતી આગ્રહ કરીને જમાડજો છતાં પણ વિરક્તાનંદ સ્વામીએ લોભને વશથઈને ગોળના લાડું બનાવ્યા અને સર્વ બ્રહ્મચારી સંતપાળા તથા હરિભક્તો વગેરેને જમાડ્યાં મહારાજને ખબર પડી કે ગોળના લાડુ બનાવ્યા હતાં તેથી તેમના પર કુરાજી થયાં.

એકવાર કોઈ ગરીબ બ્રાહ્મણને આપવા માટે રૂપિયા મંગાવેલા હતા તે પણ આપેલ નહિ તેથી મહારાજે વિચારીને વિરક્તાનંદ સ્વામીને વ્યવહારના બંધનમાંથી મુક્ત કર્યા ને પરમાનંદ સ્વામીને ગઢપુરના મહંત બનાવ્યા હતા. દસ વર્ષ સુધી વિરક્તા નંદ સ્વામી ગઢપુરના મહંત રહ્યા હતા.

વિરક્તાનંદ સ્વામીને જ્યારે પોતાની ભૂલ ઓળખાણી ત્યારે મનમાં ખૂબજ પસ્તાવો થયો ને તેમની આંખમાંથી પશ્ચાતાપના આંસું નીકળ્યાકે હું મહારાજની આજ્ઞા પાળી શક્યો નહિ માટે હવે મહારાજ રાજી થાય તેમ વર્તવું. પછી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તી શ્રીહરિની સેવા કરી શેષ જીવન વ્યતીત કરી શ્રીહરિના ધામમાં ગયા હતા.

English

Sadguru Viraktanand Swami was born in Kallodara village in Khambhat Baran in Bhal Pradesh. They were devout and lovingly attached to God. Vairags color looks like a worldly poison. So staying in an immersive condition. So Shreeji Maharaj gave his name to Vyaraktanand, "Yathya Prat and Nama". He was very talented and proficient in dealing with Shri Hari made him the first Mahant of the Gadhpur temple. When Mahant became the master, he ordered that after dedication and dedication, do good service to the temple of Gadhpur and keep the possibility of Saint and Haribhakt.

Once Shreeji Maharaj took up the sickness, saints and parsds served on the feet of Maharaj. So Shreeji Maharaj was very pleased with them. So calling Mahant Vitraktanand Swamy of Gadhpur in the Character Room and commanded that these Saints and Parsodas had done a very good service to me. Therefore, even after distributing sugar to the people by sharing them with sugar, Veeraktanand Swami used to make greed for the sake of gobbing and all the celibate chariots and Haribhakas etc., he found out that Maharaj was made of pomegranate so that he became a leper.

Once the money was asked to give to a poor Brahmin, it was not given. Maharaj thought that liberating Viraktanand Swami from the bondage of vyavahar and making Parmanand Swami the chief of Gadpur. For ten years Virkata Nand Swami was the chief of Gandhapur.

When Vishaktanand Swamiji realized his mistake, he felt very sorry for his repentance, and he could not follow the instructions of Maharaj. After serving the Sri Lahiri, according to the order of Maharaj, he left the remaining life and went to the shrine of Shri Hari.

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (25)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2022. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below