Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Avatar » Shree Vaman Avatar – (શ્રી વામન અવતાર)

Shree Vaman Avatar – (શ્રી વામન અવતાર)

  • Published On: 21 September 2018
Shree Vaman Avatar – (શ્રી વામન અવતાર)

ગુજરાતી

બલિરાજાએ ગુરૂ શુક્રાચાર્ય દ્વારા યજ્ઞ કરીને દિવ્યરથ, અક્ષયભાથું અને કવચ પ્રાપ્તિ કરીને સ્વર્ગ  પર ચડાઈ કરી. ડરના માર્યા  દેવતાઓ ભાગ્યા ને બલિ ત્રિલોક વિજેતા બન્યો. પણ દેવતાઓની માતા અદિતિને આ ન ગમ્યું. તેમણે પતિ કશ્યપને પ્રાર્થના કરી. આપણા પુત્રો પુનઃપદ પ્રતિષ્ઠા મેળવે તેવો ઉપાય બતાવો.

કશ્યપે ભગવાનનું શરણું સર્વદુઃખ હરણ છે એમ નિર્લેપભાવે કહ્યું. ત્યારે અદિતિએ ૧ર દિવસનું પ્રયોવ્રતકર્યું. ફલતઃ પ્રસન્ન ભગવાને તેમને ત્યાં પ્રગટ થવાનું વરદાન આપ્યું.

અદિતિની કૂખે કશ્યપને આંગણે ભાદરવા સુદ ૧ર ના રોજ વિષ્ણુ ‘વામન’ સ્વરૂપે પ્રગટ થયા. તેમના યજ્ઞોપવીત સંસ્કાર પછી પિતાની આજ્ઞા લઈ ઉપેન્દ્ર વામન નર્મદા કાંઠે બલિના યજ્ઞની છાવણીમાં પહોંચ્યા. બલક્રાંતિથી ઓ પતા બ્રહ્મચારીનું સૌ એ સ્વાગત કર્યું. બલિરાજાએ કંઈક માંગવાનું કહ્યું ત્યારે વામનજીએ ‘‘ત્રણ પગલા જમીન માંગી.’’ આ સાંભળતાં જ શુક્રાચાર્યના કાન ઉભા થઈ ગયા. ચોક્કસ આ વિષ્ણુ છે , નહીંતર આવી મૂર્ખામી માણસ ના કરે.

તેણે બલિને દાન આપતાં રોક્યો. બલિએ તેમના પ્રસ્તાવને ઠુકરાવ્યો , ત્યારે શૂક્રાચાર્યેએ બલિને રાજ્ય લક્ષ્મીથી ભ્રષ્ટ થવાનો શાપ આપ્યો. શાપના ભયથી ડર્યા  વિના બલિએ ત્રણ પગલાં પૃથ્વી દાનનો સં કલ્પ કર્યો ત્યારે ભગવાને પ્રથમ તો વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અને પછી પ્રથમ પગલે પૃથ્વીથી ઉપરના લોક અને બીજા પગલે નીચેના લોક લઈ લીધા અને ત્રીજુ પગલું ક્યાં મૂકુ તેમ પૂછતા બલિએ નમ્ર ભાવે મસ્તક ઝૂકાવ્યું.

બલિના સમર્પણભાવથી ભગવાન પ્રસન્ન થયા અને તેના દરવાણી થયા. આજે પણ તેના દરવાજે ચોકી કરે છે.

English

Baliraja sacrificed yagya by Guru Shukracharya and ascended on paradise by achieving Divya Ratha, Akshayabatha and Shavacha. Bala Trilok became the winner of Bhagya and Bhagya, who were killed by fear. Even Aditi, the mother of the gods, did not like this. She prayed to husband Kashyap. Show a remedy to get our sons reproduced.

Kashyap said that the refuge of Lord Shiva is all-round deer. Aditi launched the 1st day. Falat: The God blessed by the Lord blessed him.

Vishnu appeared in the form of Dwarf on the 1st day of Bidharva on 1st April, by Kashi on the day of Aditi. After receiving his fathers command, Upendra Dhaman reached Narmada on the banks of the sacrificial yagna. All of us welcomed the brahmacharya of Balakrishi. When Baliraja asked to ask something, Vamanji asked for "three steps of land". Shukracharyas ears were raised on hearing this. Surely this is Vishnu, otherwise such a fool can not do.

He stopped donating sacrifices. When Bali rejected his proposal, Shukracharya cursed the sacrifice of being corrupt by the state Lakshmi. Without fear of the scourge of sacrifice, when the three measures of earth donation were observed, the Lord first assumed the form of Virat from Dwaran. And then at the first step, the lock above the earth and the second step takes the following lock and where the third step is placed, the sacrificial animal shook his head.

God was pleased with sacrificial devotion, and his gate was made. Even today, his guard is in front.

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (25)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2022. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below