Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Avatar » Shree Rushabh Avatar – (શ્રી ઋષભ અવતાર)

Shree Rushabh Avatar – (શ્રી ઋષભ અવતાર)

  • Published On: 08 January 2018
Shree Rushabh Avatar – (શ્રી ઋષભ અવતાર)

ગુજરાતી

સંસારના તુચ્છ પદાર્થો અને મનના ક્ષુલ્લક વિચારોનો નિગ્રહ કરીને પરમ પુરૂષાર્થ  સિધ્ધિ માટે ચર્તુથાશ્રમમાં પ્રવેશતા ત્યાગીઓના પ્રથમાદર્શ  ભગવાન શ્રી ઋષભદેવનો જન્મ યજ્ઞનારાયણના વરદાનથી ચક્રવર્તિ સમ્રાટ નરેશ નાભિના પરિવારમાં થયો હતો.ઋષભદેવજીની માતાનું નામ મેરૂદેવી હતું.

બાળકના ભવિષ્યની જીજ્ઞાસાને સંતોષવા આવેલા જ્યોતિષવિદોએ નાભિને કહ્યું કે આ બાળક વિષ્ણુના અવતારરૂપ છે. અદ્‌ભૂત દિવ્યગુણ સંપત્તિનો સમ્રાટ છે. આ સાંભળી પ્રસન્ન થયેલા નાભિએ અખૂટ ધન ભંડારમાંથી વિપુલ દ્રવ્ય દાનમાં આપ્યું. લાલન-પાલન અને શિક્ષણથી બાળકને રમાડતા ત્યારે બાળકનું ઓજ ચમકતું.

એક દિવસ આ રાજકુંવર ઋષભને ઓજસ્વી વાણી અને વિચક્ષણ બુદ્ધિ પ્રતિબઅ તેને યુવરાજ પદ પર બેસાડી દીધા.. રાજા નાભિ પણ ન્યાય પ્રિય અને ચતુર હતા. તેણે સ્વશ્રેય સાધવાનો અનુકૂળ સમય જાણી રાજ યુવરાજને આપ્યું અને પોતે વનની વાટ લીધી.

ભગવાનશ્રી ઋષભદેવજીએ રાજ્યાસને આવી સૌ પ્રથમ રાજ્યવ્યાપી શિક્ષણની વ્યવસ્થા કરી. પૃથ્વીએ પ્રથમવાર રાજારૂપમાં સાક્ષાત્‌ વિષ્ણુને પ્રાપ્ત કરેલા. તેણે પોતાના તમામ ભંડાર ખોલી નાખ્યા. ઋષભદેવના રાજ્યમાં સ્વર્ગથી ચડીયાતી હરિયાળી ક્રાંતિ સર્જાણી. ઈન્દ્રએ સ્વર્ગની ગરિમાને જાળવવા વૃષ્ટિ બંધ કરી, પણ પૃથ્વીની ક્રાંતિ અક્ષુણ્ણ રહી ત્યારે મહારાજ  ઋષભદેવ પાસે ક્ષમા માંગીને સ્વકન્યા જયંતિને અર્પણ કરી.

 

English

Lord Rishabhdev was born in the family of Chakravarti Samrat Naresh Nabina, with the blessing of Yogranarayan, the mother of Rishabhdevji was named Meerudevi. He was the birthplace of Lord Rishabhdev, who was a devotee of Goddess Rishabhdev, who took control of the miserable thoughts of worldly life and miserable thoughts of mind.

Astrologers who have been able to satisfy the childs future curiosity told the navel that this child is an avatar of Vishnu. Amazing divine virtue is the emperor of wealth. The delighted Nabhi is very happy to hear this from the inexhaustible treasure. The childs odds shine when he is playing with child-watching and learning.

One day, this Rajkumar gave Rishabh a glorious speech and a cunning intellect and placed him on Yuvrajs post. Raja Nabhi was also a beloved and clever man of justice. He gave a good time to the self-realization and gave it to Raj Yuvraj and took a look at the forest.

Lord Shree Rishabhdevji arranged the first statewide education to the throne. Vishnu received the Vishnu in the first king of the earth for the first time. He opened all his stores. Hariyali Revolution Surajani from Heaven in the State of Rishabhdev Indra stopped the show to maintain the glory of the heavens, but when the revolution of the earth remained unconcerned, Maharaj asked Rishabhdev for forgiveness and offered his own birth anniversary.

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (25)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2022. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below