Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Avatar » Shree Kapil Avatar – (શ્રી કપિલ અવતાર )

Shree Kapil Avatar – (શ્રી કપિલ અવતાર )

  • Published On: 09 January 2018
Shree Kapil Avatar – (શ્રી કપિલ અવતાર )

ગુજરાતી

સાંખ્ય શાસ્ત્રના પ્રથમોપદેષ્ટા ભગવાન શ્રીકપિલજીનો જન્મ કર્દમ ઋષિના આશ્રમમાં માતાદેવ હૂતિની કૂખે થયો હતો. સ્વયંભુવ મન્વન્તરમાં બ્રહ્માજીના માનસપુત્ર પ્રજાપતિ કર્દમજી પિતાની આજ્ઞાનુસાર વંશવૃદ્ધિ માટે વિકટ તપશ્ચર્યા કરીને યોગ્ય કન્યા પ્રાપ્ત કરવાનું વરદાન મેળવે છે. કર્દમજીના વિવાહ મનુની પુત્રી શ્રી શતરૂપા સાથે થાય છે. દેવહૂતિ પ્રતિવ્રતા ધર્મપરાયણ હતા તેથી તેણે પતિદેવની તપશ્ચર્યામાં સહાયરૂપ થવાનું મુનાસીબ માન્યું. હજારો વર્ષ તપશ્ચર્યા કરીને પછી કર્દમજીએ એક દિવસ પત્નિ દેવહૂતિને વરદાન માંગવા કહ્યું : તેણે તેમની પ્રસન્નતાને જ વર માની સંતોષ વ્યક્ત કર્યો.

ત્યાર બાદ તપશ્ચર્યાના પ્રભાવે પરમ આશ્ચર્યકારક આકાશગામી વિમાનમાં બેસીને બન્નેએ વિશ્વ તીર્થયાત્રા કરી. અંતે નિજ આશ્રમમાં આવીને ગૃહસ્થાશ્રમમાં જોડાયા. નવ નવ કન્યાઓ થઈ, તેમાં એક એકથી ચડીયાતિ પુત્રીઓ હતી.

નવ કન્યાઓને જન્મ આપ્યા બાદ પિતા કર્દમે તેને પરણાવવાની જવાબદારી માતા પર નાંખીને સંન્યાસ લેવાનો પ્રસ્તાવ મૂક્યો. માતા દેવહૂતિ તેની સાથે સહમત ન થયાં અને ઉપરથી વૃદ્ધા વસ્થામાં સેવા કરે તેવા પુત્રની ઈચ્છા વ્યક્ત કરી.

બન્નેએ પુનઃતપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. ભાવમય તપથી ભગવાન તત્કાળ પ્રસન્ન થયા અને પુત્ર રૂપે પ્રગટ થવાનું વચન આપ્યું. સમય જતાં આ દંપતિને ઘેર જે બાળકનો જન્મ થયો તે જ ભગવાન શ્રી કપિલ રૂપે પ્રસિધ્ધ થયા. પુત્ર રત્નની પ્રાપ્તિ થતા કર્દમ સંસારની મોહમાયા છોડીને પરમ પદ મેળવવા જતા રહ્યા પણ મારૂં શું થશે, મારે શું કરવું? આવો પ્રશ્ન માતા દેવહૂતિએ પુત્ર કપિલજીને પૂછ્યો, તેના ઉત્તરનું વિજ્ઞાન એ જ સાંખ્યશાસ્ત્ર. એા સંવાદ કપિલ ગીતા નામે પ્રસિધ્ધ છે.

માતાને પરમપદ આપવા માટે કપિલ ભગવાને સાંખ્યશાસ્ત્રનું અવતરણ જગહિત માટે કરેલું.

English

Lord Shankarpilji was born on the occasion of Sankhya Shastras birth, and he was born in the Kardam Rishi Ashram. In Swayambhu Manvantra, the devotee of Lord Brahma, Prajapati Kadamji, receives blessing from the father for his asceticism and achieves the right bride. Kadamjis wife is married to Manus daughter Shatruupa. Devhuti Vibhantra was a religion, so she considered to be a supporter of her husbands penance. After tetrarching thousands of years, Kardamji once asked the god Devthuti to seek blessings: He expressed satisfaction over his gratitude to the bride.

After that, on the basis of penance, they sat in the ultimate astounding astronaut and both of them made a world pilgrimage. At the Nija Ashram came in and joined the Home Office. There were nine girls out of nine, they had two daughters together.

After giving birth to nine girls, Kadam proposed to take the responsibility of sharing it with his mother. The mother Devhuti did not agree with her, and she expressed her desire to serve the elderly.

Both of them started their retirement God immediately pleased with the bhairamay penance and promised to manifest as a son. In time, the baby born to this couple was called as Lord Shree Kapil. After receiving the sons jewelery, Kardum continued to go to absolute position of worldly wishes but what will happen to me, what should I do? Such a question was asked by Mother Devhuti, son of Kapilji, the science of her answer is the same sanyas. This dialogue is known as Kapil Gita.

Kapil Bhagwan used to quote Sankhyasabha for the purpose of preserving the mother.

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (25)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2022. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below