Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Jivan Prasang » Kalyan Dataa Shree Hari

Kalyan Dataa Shree Hari

  • Published On: 02 August 2017

ગુજરાતી

કલ્યાણ દાતા શ્રીહરિ

 

Untitled 2

ગામ ગાંફમાં વસ્તો રાવળ કરીને સારા સત્સંગી હતા.શ્રીજીમહારાજે સૌને કહેલ કે મને નારદજી જેવો કે શુકજી જેવો કહેવો પણ એથી મોટો કહેવો નહીં.

પછી એક વખત ગાંફના રાજા ભાગવતની કથા કરાવતા હતા અને સત્સંગી ને કુસંગી સાંભળવા જતા હતા. વસ્તો રાવળ પણ કથા સાંભળવા સૌની પહેલાં જઈ આગળ બેસતા હતા. પછી પોતાને છીંક આવે ત્યારે ‘સ્વામિનારાયણ’ નામ લે અને બગાસું આવે ત્યારે પણ ‘સ્વામિનારાયણ’ નામ લે .

પછી એક દિવસ દરબારે સૌ સત્સંગીને કહ્યું : ‘વસ્તો રાવળ ભાગવતની કથા સાંભળે છે અને છીંક આવે કે બગાસું આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહે છે.

માટે તમે સૌ પૂછો કે રામચંદ્રજી થયા તેમણે સમુદ્ર ઉપર પાળ બાંધી અને રાવણ આદિક રાક્ષસને માર્યા અને શ્રીકૃષ્ણ ભગવાન થઈ ગયા તેમણે કંસાદિક રાક્ષસને માર્યા અને શ્રી ગોવર્ધન પર્વત તોળ્યો તેણે કરીને ભગવાન કહેવાય છે પણ આ સ્વામિનારાયણે એવું શું ચરિત્ર કર્યું છેજેથી ભગવાન કહો છો ?’

ત્યારે વસ્તો રાવળ કહે, ‘તમને ખબર નહીં. રામે તથા કૃષ્ણે જે જે ચરિત્ર કર્યાં તે સ્વામિનારાયણે આજ્ઞા કરી તેટલું જ કર્યું છે પણ તેથી વિશેષ કર્યું નથી.’
ત્યારે મનુભા દરબાર બોલ્યા જે, ‘લ્યો જુ ઓ, રાવળજીએ તો સૌના કારણ સ્વામિનારાયણને કહ્યા.’

પછી સરવે હરિભકતે રાવળજીને કહ્યું જે, ‘મહારાજે ના પાડી છે તે તમે કેમ સર્વોપરી કહ્યા ?’ત્યારે વસ્તો રાવળ કહે જે, ‘હું તો મહારાજને જેવા જાણું છુ તેવા કહીશ.’

ત્યારે હરિભક્ત કહે, ‘તમે વિમુખ છો, મંદિર આવશો નહીં.’
વસ્તો રાવળ કહે, ‘મારે મંદિર આવ્યા વગર રહેવાશે નહીં.’

પછી થોડાક દિવસ થયા તે વારે શ્રીજીમહારાજ વરતાલ પધારતા હતા તે ગાંફને પાદર આવ્યા અને સૌ હરિજન મહારાજની પાસે જઈને પગે લાગ્યા અને વસ્તો રાવળ છેટે ઊભા રહીને પગે લાગ્યા.

ત્યારે મહારાજ કહે, ‘રાવળજી, ઓરા આવોને !’
ત્યારે હરિભક્તો કહે, ‘મહારાજ, અમે તેમને વિમુખ કર્યા છે.’

English

There was a good satsang by doing raksal in the village. It was said that Shriji Maharaj said to all that I would like to say that like Naradji, but do not say that much like Shukji.

Then once the king of the king of Ghafa used to narrate Bhagwat and went to listen to Satsangi and Kusangi. Vasto Raaval also used to sit in front of everyone before listening to the story. Then take Swaminarayan name when it comes to sneezing and take the name Swaminarayan even when it gets damaged.

Then one day Durbar said to all satsangi: Vasto Raval listens to Bhagwats story and when sneezing comes or swallows, Swaminarayan says Swaminarayan.

Therefore, you should ask all that Ramchandrji came to the sea and built Ravana and killed Adik mrak and killed Lord Krishna. They killed the monster demon and he shot Lord Shri Govardhan, but he is called Lord, but what is this that Swaminarayan performed by God?

Then Vasto Raval says, You do not know. Swaminarayan has done the same thing as Ram and Lord Krishna did, but have not done so much.
Then Manubhara said to Darbar, Liya Joo, Ralvji have told Swaminarayan because of all the reason.

Then Survey Haribhak told Ravalji, Why did you say that Maharaj has refused, why do you call him sarpaparri? Then the person says, I will tell you like Maharaj.

Then the Lord says, You are not free, do not come to the temple.
Vasto Raval says, I will not live without coming to the temple.

After a few days, Shreeji Maharaj used to visit the gardens, and all of them came down to Harijan Maharaj and started falling down while standing.

Then Maharaj says, Ralvji, come to Aura!
Then the devotees say, Maharaj, we have defied him.

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (25)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2022. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below