Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Festival » FuldolUtsav – (અમદાવાદમાં ફૂલદોલોત્સવ)

FuldolUtsav – (અમદાવાદમાં ફૂલદોલોત્સવ)

  • Published On: 01 April 2018
FuldolUtsav – (અમદાવાદમાં ફૂલદોલોત્સવ)

ગુજરાતી

પૂર્વ ઈતિહાસ :-

ભગવાન શ્રી નરનારાયણ દેવનો ફૂલદોલોત્સવ ઉત્તરી ફાલ્ગુની નક્ષત્ર હોયતે  તિથિએ  કરવાની  આજ્ઞા  શ્રીહરિએ  કરેલી  છે.  કારણકે  ભગવાનનો  જન્મ નરનારાયણ રૂપે પ્રાદુર્ભાવ થયો હતો એજ આ અવસર છે. વિશિષ્ટતા એ છે ભક્તજનો કે સ્વયં બ્રહ્માદિક દેવતા, મુનિગણો એ ફૂલદોલામાં બિરાજીત નરનારાયણ દેવને ઝુલાવ્યા હતા. એજ સમયે બ્રહ્મમુનિએ આ પદ ગાયેલું. પ્રથમપદ પ્રગટ ભયે દોવીર બદ્રીપતિ બીજું પદ ભયે પ્રગટ દોઉ ભ્રાત.

કિર્તન :-રાગ :પદ-૧

ભયે પ્રગટ દોઉ ભ્રાત ધર્મધર ભયેઉ પ્રગટ દોઉ ભ્રાત

નરનારાયણ પુત્ર નિરખકે હરખે અહિંસા માત…ધર્મઘર

પૌઢ  પ્રતાપ  પ્રફુલ્લિત  કાંતિ  છબી  બરની  નહિં  જાત

શેષ સુરેશ મહેશ્વર શારદ નારદ  મુનિ  ગુન  ગાત…ધર્મઘર

ધર્મ ઋષિ ઘર હોત કુતુહલ – દેવ સુમન બરસાત

નૌતમરંગ અપ્સરા નાચત અંતર અતિ હરખાત… ધર્મઘર

અહિંસા માતમન મુદિત ભયે જ્યું દેખત દૃગન અઘાત

બ્રહ્માનંદ કહે જાકે સુતકો પાર નિગમ નહીં પાત… ધર્મઘર

ભાવાર્થોપદેશ :-

ફૂલદોલોત્સવમાં ફૂલ મંડપમાં ફૂલદોલા બનાવીને સર્વે ભક્તોએ મહારાજને દોલામાં બિરાજવા વિનંતી કરતાં શ્રીહરિ કહે આ નરનારાયણ બદ્રિપતિ એ જ અમે છીયે. દોલામાં નરનારાયણ દેવની શ્યામ ઘન સુંદર મૂર્તિ પધરાવી છે. સૌ ભક્તો સંતો ઝુલાવે છે. દેવતાઓ પણ દેવને રેશમ દોરી લઈ ઝુલાવે છે. આ સમયે મહારાજે શ્રી નરનારાયણ રૂપે સાક્ષાત ઝુલતાં દર્શન આપ્યા બાદ નરનારાયણ તેજ અમો પોતે છીયે એવો દિવ્યાતિદિવ્ય ભાવાત્મક નિશ્ચય કરાવવા પરાત્પર અક્ષરાધિપતિ શ્રી પુરૂષોત્તમ નારાયણ રૂપે દર્શન દીધાં એજ સમે બ્રહ્મમુનિએ આ પ્રસાદીનું કીર્તન રચ્યું છે. અમદાવાદમાં શ્રીહરિ ઝુલે તો ઝુલ્યા, બાદ સર્વે ભક્તોએ રંગની ધૂમ મચાવી. જેનો ઈતિહાસ ખુદ દેવાનંદજી જે એ સમયે હાજર હતા. સુંદર ભવ્ય વર્ણનાત્મક કિર્તન સ્વામીએ ગાયું છે. ચાલો ઉત્સવ રસપ્રદ, કિર્તન રસધારમાં ખેલીયે.

English

Pre-history: -

Shree Lahiri has ordered to do the tithi when Lord Narayanayana Devs Faldolotsav is the Northern Falguni constellation. This is the occasion because the birth of God was not in the form of death. The uniqueness is that the devotee or BrahmaDa Devta, the devotee, had defeated Birajit Naranarayan Dev in the foddola. At that time Brahma Muni assumed this position. Dwivedi Bhatat, who appeared in the first place Pragat Bhayi Dwir Badripti second position.

Kirtan: -Rag: Pad-1

Bhayyu Pragat Dou Bharat Dharmadhara Bhayyu Pragat Dou Bharat

Naranarayanas son Nirakhk, Harikhh, non-violence ...

Poor Pratap Precious Revolution Image Barley

Remnant Suresh Maheshwar Sharad Narad Muni Gun Gat ... Dharmarghar

Dharma was the house of Rishi Kutthal - Dev Suman Barasat

Nautirmar Apsara Drachat Draupa Dhaar Hari Harkhaat ... Dharmidhar

Non-violence is a fundamental problem

Brahmananda says that the soul is not crossing the path ...

Purpose: -

All the devotees of Lord Vishnu requested the devotees to devote their flowers to the flowers in the flower room. They said that this is the only way we can change our mind. Naranrayan has rendered dark complexion of God in Dola. All devotees shake hands. The gods also carry God with silk lead. At this time, after giving a glimpse of Shri Narnarayan as Maharaj, Naranarayan said that Brahma Muni has created the story of Prasadi on the same day as Darshanidvati, who has given Darshtadvati a meaningful decision. Shree Lahiri Zule, in Ahmedabad, got burnt, after the devotees shook the color. The history of which itself was present at that time. Beautiful grand narrator Kirtan Swamy sang Lets celebrate the festival interesting, interesting and interesting.

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (25)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2022. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below