Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Winter Shibir 2022
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Bhakt Charitra » Shree Nana Khachar – (શ્રી નાના ખાચર)

Shree Nana Khachar – (શ્રી નાના ખાચર)

  • Published On: 17 February 2018
Shree Nana Khachar – (શ્રી નાના ખાચર)

ગુજરાતી

ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશને પોતાનું જીવનસૂત્ર બનાવીને જીવન વ્યતીત કરનારા અને કકાઠીઓમાં એક નાના ખાચરનું નામ ગૌરવ સાથે લેવાય છે.

નાના ખાચરની સેવા નાની પણ ભાવના અતિ ઊંચી હતી એટલે શ્રીહરિએ તેમને અતિ અગત્યની સેવા આપેલી. સેવામાં પણસ્વભાવાનુ રૂપ સેવા કરતા, સૌને આનંદ આવે પણ નાના ખાચરને તો શ્રીજીમહારાજની રૂચિપ્રમાણેની સેવા કરવામાં જ આનંદ આવતો. પરિણામે નાની-મોટી સેવાની એક પણ તક છોડવા તેઓ તૈયાર ન થતા.

સ્વભાવિક રીતે શ્રીહરિ જ્યાં બિરાજતા હોય ત્યાંના અગ્રણીઓને વધુને વધુ સેવાનો લાભ મળે તેથી ઘણા દિવસો સેવા, દર્શન વિનાના વ્યતિત કરવા પડે તે નાનાખાચરને મન મંજુર ન હતુ. તેથી તેમણે શ્રીહરિની અનુમતિ મેળવીને માણકી ઘોડીની સેવા મેળવેલી.જેથી નિત્ય શ્રીહરિનું સાનિધ્ય મળે.

શ્રીહરિ જ્યાં જ્યાં જાય ત્યાં બહુધા તેઓ સાથે જતા અને માણકી ઘોડીની પાણી, પાવડાં, બાજરો આપવો, લાંબી મજલ કરી હોય તો ગરમ પાણીથી પગ ધોવા વિગેરે તમામ સેવા એક કાઠી હોવા છતાં જાત, કુળનું અભિમાન છોડીને કરતા અને વળી પોતે અશ્વવિદ્યાના જાણકાર અને અનુભવી હતા એટલે માણકીની સેવાથી શ્રીહરિ અતિ પ્રસન્ન રહેતા. કાઠી હોવા છતાં પણ નિર્માની ભાવે શ્રીહરિની સેવા કરનાર, માણકીની સેવા કરનાર ભક્તરાજને કોટિ કોટિ વંદન…

English

The name of a small farm is taken with great pride in the life-giving and making life of Lord Swaminarayan.

The service of small food was small but the spirit was very high, so Shrihari gave him the most important service. It is also a pleasure to serve Shriji Maharaj as a specialty in the service; As a result, they are not ready to leave a chance of small service.

Naturally, the people of the region where the people of Saturn, where they live, benefit from more and more services, so many days they have to serve without vision, the mind was not allowed to do so. So they got the permission of Shrihari and got the service of the moody. That is why Nitya Shreehari can be found in the library.

Wherever Shrihari went, he would go with them, and if he had made a long mood, washing his feet with warm water, washing his feet with warm water, etc., despite all the services being a saddle, leaving the pride of the tribe and also the knowledge and experience of the horse. Shree Lahiri was very pleased with the service of the man. Despite being a saddle, the devotees who serve ShriRari at the price of Creator, who have served meeki, are called Koti coti vandan.

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (25)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2022. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below