Please Wait...

Swaminarayan Vadtal Gadi – SVG
  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Manavta LNDYM Camp 2023
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us
  • Sign in / Sign up

SVG.ORG

  • Home
  • About Us
    • Acharyas
    • Agna patra
    • Temples
      • India
        • Vadtal
        • Gadhpur
        • Junagadh
        • Kalupur
        • Bhuj
      • International
  • Events
  • Media
    • Photo Gallery
    • Audio Gallery
    • Video Gallery
    • News Feed
  • Literature
    • Scripture
    • Satsang Articles
    • Satsang Books
  • Daily Darshan
    • Makarpura, Vadodara
    • South Brunswick – NJ
  • Calendar
  • Mantralekhan
  • Download
    • Ringtone
    • Desktop Wallpaper
    • Mobile Wallpaper
    • Status
  • LNDYM
    • LNDYM – India
    • Manavta LNDYM Camp 2023
    • LNDMM
  • SVG Charity
  • Virtual Corridor
  • Donation
  • Contact Us

SVG.ORG

Home » Nand Santo » Sadguru Shree Gopalanand Varni – (સદ્‌ગુરૂ શ્રી ગોપાળાનંદ વર્ણી)

Sadguru Shree Gopalanand Varni – (સદ્‌ગુરૂ શ્રી ગોપાળાનંદ વર્ણી)

  • Published On: 06 March 2018
Sadguru Shree Gopalanand Varni – (સદ્‌ગુરૂ શ્રી ગોપાળાનંદ વર્ણી)

ગુજરાતી

ભગવાન શ્રી સ્વામિનારાયણના બ્રહ્મતેજથી ઝળહળતા પરમહંસ મંડળમાં બ્રહ્મચારી શ્રીગોપાળાનંદજી એક અદના સેવાભાવી સેવક હતા. તેમના જીવનની કોઈ વિશિષ્ટ માહિતી ઈતિહાસના પાને નોંધાયેલી નથી છતાં પણ સત્સંગિજીવન ગ્રન્થના આધારે એમ ચોક્કસ કહી શકાય કે તેઓ સેવાભાવી સેવક હતા. નાનામાં નાની સેવા પણ તેઓ અતિ આનંદ ઉમંગ અને ઉત્સાહ સાથે કરતા.

શતાનંદ સ્વામીની કલમની નોંધ પ્રમાણે ગોપાળાનંદ બ્રહ્મચારીજી શ્રીહરિની પૂજા માટે ઉપયોગમાં આવતા વાસણો શુદ્ધ કરીને તૈયાર રાખતા અને શ્રીહરિ જ્યારે નિત્ય પૂજા કરવા બેસતા ત્યારે પોતે તે વાસણોનો ઉપયોગ કરતા.

વાસણમાં જવાની સેવાની નોંધ લેવાણી છે એવી જ રીતે તેમના જીવનની સ્વાભાવિક સ્થિતિની નોંધ મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળામાં ‘ગોપાળાનંદ ગુણ ગંભીર રે’ કહીને તેમના ગુણ વૈભવની પ્રશંસા કરી છે.

સત્સંગિ જીવન અને મંજુનંદમાળાની સાથે મહાપૂજાના મુક્તોમાં સ્થાન મેળવનાર આ બ્રહ્મચારીજીનાં ચરણે કોટિ કોટિ વંદન…

English

Brahmachari Shree Gopalanandji was a devout servant of one of the saints in the Paramahansa Mandir, who was blessed with Lord Swaminarayans brahmacharya. Although no specific information of his life has been recorded on the history page, depending on the Satsangiji Ganth, it can be said that he was a devout servant. They also do the smallest service, with great fun and enthusiasm.

According to Shatanand Swamys article, Gopalanand Brahmachariji used to purify the vessels used for the worship of Shree Hari and used to use those utensils when Srihari used to worship regularly.

Note the nature of his life in the same way as the note of service to the vessel is being taken, Manjukshanand Swami praised Vaibhav for his qualities by calling him Gopalanand Praksh Griya Re in Nandmala.

This is a great way to get rid of your life.

Categories

  • Avatar (16)
  • Bhakt Charitra (29)
  • Ekadashi (25)
  • Festival (25)
  • Ghanshyam Lila (2)
  • Jaynti (4)
  • Jivan Prasang (6)
  • Kirtan Vivechan (4)
  • Lilaa Charitra (7)
  • Nand Santo (57)
  • Parichay (2)
  • Parichay / Acharya (7)
  • Philosofy (3)
  • Poojavidhi (4)
  • Prasadi Vasti / Lilacharitra (2)
  • Shashtra (7)
Useful Link
  • Login
  • Acharyas
  • Mantralekhan
  • Vachanamrut
  • Kirtanavali
  • Purushottam Prakash
  • Temples
  • PRIVACY & REFUND POLICY, TERMS & CONDITION
Connect with SVG
Apps
  • SVG App
    SVG
    iphone Android
  • Nirnay App
    Nirnay
    iphone Android
  • Youtube
  • Facebook
  • Twitter
  • Email
Copyright © 1999-2022. Shree Swaminarayan Vadtal Gadi (SVG.org).
DMCA.com Protection Status
More Below