Velavadar : 18th Patotsav & Shakotsav | 10 Oct 2021

વેળાવદર – ગારીયાધાર ગામમાં 18માં મહિલા મંદિરના પાટોત્સવ નિમિત્તે દ્વિશતાબ્દિ વર્ષ નિમિત્તે દિવ્ય શાકોત્સવમાં પ.પુ. ભાવિ આચાર્ય 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ પાઠવ્યા…..