Vadtal : Gurupurnima Mohatsav || 03 July 2023

ગુરુના પૂજનનો વિશેષ અવસર એટલે ગુરુપૂર્ણિમા

આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે સંપ્રદાયના પરમગુરુ એવા પ.પૂ. આચાર્ય મહારાજશ્રી તથા ધર્મકુળ પરિવારે સમગ્ર સત્સંગ સમાજ વતી શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કર્યું.
વડતાલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગના શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.સનાતન ધ.ધુ. 1008આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પૂજન – દર્શન – આશીર્વચન મેળવવા હજારો હરિભક્તો ઉમટી પડ્યા.