Vadtal : Dashera Shastra Poojan | Raghuvir Vadi | 2025

રઘુવીર વાડી વડતાલ ખાતે દશેરા નિમિતે પ. પૂ. ધ. ધૂ. 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ સમગ્ર ધર્મકુળ પરીવાર સહિત શસ્ત્ર પૂજન તથા શમી પૂજન કરવામાં આવ્યું હતું.