Vadodara : Vitthalnathji Mandirnu Khatmuhurta || 11 March 2024

અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન ની પૂર્ણ કૃપાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને ” શ્રી સ્વામિનારાયણો વિજયતે્તરામ ” નામનું બિરુદ પ્રાપ્ત થયું એવા વડોદરા શહેરના મધ્ય કેન્દ્રમાં રહેલા એવા શ્રી વિઠ્ઠલનાથજી ના મંદિરનો જીર્ણોદ્ધાર નિમિત્ત નું ખાતમુહૂર્ત પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી તેમજ પરમ પૂજ્ય 108 ભાવી આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણા ને આશીર્વાદથી વડોદરા નરેશ “શ્રીસમરજીતસિંહ ગાયકવાડ” તેમજ” પરમ પૂજ્ય 108 લાલજીશ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી” ના વરદ હસ્તે સંપ્પન્ન થયું તે દિવ્ય ઉત્સવ ની ઝાંખી