Vadodara : Patotsav And Shakotsav | March 2021

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ (SVG) વડોદરા ખાતે પોઇચા માં  પાટોત્સવ માં તથા સોખડા ખાતે શાકોત્સવ માં  પ.પૂ. ૧૦૮ લાલજી મહારાજશ્રી નૃગેન્દ્રપ્રસાદજીની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.