Vadodara : Parcha Prakaran Katha || 31 Aug 2023

નિષ્કુળાનંદ સ્વામી રચિત પરચા પ્રકરણ દિવ્ય કથા
વડોદરા શહેર એટલે છોટે કાશી
મકરપુરા દિવ્યધામ મંદિરને વિશે રાજાધિરાજ મહારાજા મારા પ્રાણ પ્યારા સંકલ્પસિદ્ધ ઘનશ્યામ મહારાજના દિવ્ય શાનિધ્યમાં કથા ની અંદર વડતાલથી પ. પૂ .મહારાજ શ્રી પુષ્પેન્દ્રજી મહારાજ શ્રી પધારી અને કથાના કળશ ચડાવ્યા છે મારા જીવનનો દિવ્ય અણમોલ એક અવસર છે તો દર્શન કરી જીવનને ધન્ય ધન્ય બનાવીએ સર્વે ભક્તોને હૃદય પૂર્વથી મારા જય શ્રી સ્વામિનારાયણ… દીવ્ય એકાદશી ના દિવસે મહાપૂજા ના દર્શન…રાસ ઉત્સવ રમઝટ