Vadodara: Murti Pratishtha Mahotsav – Vadecha | 12 Feb 2022

વડોદરા, વડેચા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર – વડેચાને આંગણે તા. 12-02-2022, શનિવાર (મહા સુદ-11)ના રોજ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પ.પૂ. 108 ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવ્યા.