SVG Charity : School Uniform Distribution – Vadtal || 22 July 2023

કુમાર પ્રાથમિક શાળા – વડતાલ તા. નડિયાદ, જી.ખેડા
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.ધ.ધુ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના આજ્ઞા-આશીર્વાદથી તથા પ.પૂ. નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના સુયોગ્ય માર્ગદર્શન હેઠળ તેઓની પાવન ઉપસ્થિતિમાં વડતાલની કુમાર પ્રાથમિક શાળામાં યુનિફોર્મ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.