SVG Charity : Premvallabh Charitable Gaushala Trust – Kandivali, Mumbai || 12 March 2023

ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી.. અને શ્રી ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ તેમજ આજ્ઞાથી તથા પ.પુ.ધ.ધૂ ૧૦૮ ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ના માર્ગદર્શક હેઠળ ….
SVG TRUST દ્રારા સંચાલિત ધર્મકુળ આશ્રિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ કાંદીવલી દ્વારા રવિવારે તારીખ ૧૨/૩/૨૩ ના રંગપંચમીના પ.પૂ.ધ.ધૂ ૧૦૮ ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના જન્મ દિવસ નિમિત્તે, પ્રેમવલ્લભ ચેરીટેબલ ગૌશાળા ટ્રસ્ટ માં ગાયોને લાપસી , ઘાસ અને આદિવાસીના છોકરાઓને જમણવાર નું આયોજન રાખવામાં આવ્યું હતું.
બધા ભક્તો ને આ સેવા ના કાર્ય માં સહભાગી થવા માટે ખૂબ ખૂબ આભાર….