SVG Charity : Distribution of Cold Sharbat on Ganesha Visarjan – Surat || 28 Sep 2023

શ્રી ગણેશ વિસર્જન નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતિ પ.પૂ.ધ.ધુ. 1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ. પૂ. 108 ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ સહ-આજ્ઞાથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ – સુરત દ્વારા ગણેશ વિસર્જન માટે આવતા ભાવિક ભક્તો માટે ઠંડા શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તથા પૂર્વ ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ – સુરતના યુવાનોને પ્રોત્સાહિત કાર્ય હતા…