SVG Charity : Covid-19 Isolation Centre In Shree Swaminarayan Mandir, Bagasara | April 2021
બગસરા શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા Covid-19 દર્દીઓ માટે વિના મુલ્યે ઓક્સિઝન, મેડિકલ ઉપકરણ, દવાઓ, પોષ્ટીક ભોજન જેવી જરૂરી સુવિધાઓથી સજજ ચાલી રહેલા ચાલી રહેલા કોવિડકેર આઇસોલેશન સેન્ટર(Covid-19 Isolation Centre) ની મુલાકાતે સુરત થી સેવાભાવી સંસ્થાની યુવા ટીમ પી.પી.સવાણી ગ્રુપ વતી શ્રી મહેશભાઇ સવાણી અને મારુતિ વીર જવાન ટ્રસ્ટ વતી શ્રી કરૂણેશભાઇ રાણપરીયા, શ્રી વિપુલભાઈ બુહા, શ્રી ઘનશ્યામભાઈ ગજેરા આદીક આગેવાનોએ બગસરા મંદીરના પુ.સંતો તથા દર્દીઓની મુલાકાત લીધી હતી.