SVG Charity : Blood Donation Camp – Chanky school, Ahemdabadd || 23 March 2025

તા. ૨૩ માર્ચ ૨૦૨૫ ને શહીદ દિવસે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ પીઠાધીપતિ પ.પૂ.સ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદ મહારાજશ્રીના આશીર્વાદ સહ આજ્ઞાથી  ગુજરાત માં ચાણક્ય સ્કૂલ – અમદાવાદ  માં રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો.