SVG Charity : Blood Donation Camp by LNDYM Surat | 31 Jan 2021

સુરત ખાતે  શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધૂ  આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ લાલજીમહારાજ શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ (SVG) સહયોગથી તારીખ 31/1/2021 ને રવિવારના રોજ શ્રીજી મંદિરે બ્લડ કેમ્પનું (Blood Donation Camp) આયોજન કરવામાં આવ્યું હતું