SVG Charity : Bird Water Pot Distribution || 19 May 2024

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધીપતિ પ.પૂ.સ.ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના 75મો પ્રાગટ્ય અમૃત મહોત્સવ નિમિતે SVG Charity ટ્રસ્ટ દ્રારા પક્ષીઓ માટે વિનામુલ્યે પીવાના પાણીનાં 50 શહેરોમાં 21000 જેટલા કુંડા વિતરણ કરવામાં આવ્યા.