Surat : Vivah Sanskar Mahotsav Kariyavar Vitaran | 09 Nov 2025
સુરત શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા યોજાશે ભવ્ય સર્વજ્ઞાતિ વિવાહ સંસ્કાર સમારોહ – 2025 અંતર્ગત કરિયાવર વિતરણ કરવામાં આવ્યું હતું.
