Surat : Satsang Sabha – Kamrej | 02 Jan 2022

કામરેજ, સુરત ખાતે તારીખ 02/01/2021ને રવિવારના રોજ સત્સંગ સભામાં( Satsang Sabha ) પ.પૂ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને હરિભકતો ને રૂડા આશીર્વચન આપ્યા…