Surat : Padhramani | 17 June 2022
સુરતના આંગણે તારીખ 17/06/2021ને શુક્રવારના રોજ હરિભક્તોના ભાવને પુરા કરવા પધરામણી ( Padharamani ) કરવા પધારતા ભગવાન શ્રી સ્વામિનારાયણના નવમાં વંશજ પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી અને હરિભક્તોએ હર્ષ ઉલ્લાસ સાથે સામૈયા લઈને પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનું સ્વાગત કર્યું.