Sunav : Patotsav | 25 Jan, 2022

તારીખ ૨૫/૦૧/૨૦૨૨, મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – સુણાવ, (ચરોતર પ્રદેશ)ને આંગણે પાટોત્સવ શુભ પ્રસંગે પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….