Shree Swaminarayan Mandir || 13mo Varshik Patotsav || Palaj, Aanad || 17Jan || 2025
શ્રી સ્વામિનારાયણ મંદિર પાળજ નો 13 મો વાર્ષિક પાટોત્સવ
સોમવારે તા. ૧૭/૦૨/૨૦૨૫ ના રોજ ૧૩ મો પાટોત્સવ ધામધૂમ થી ઉજવાયો, આ પ્રસંગે આશીર્વાદ આપવા વડતાલ થી પૂ. ધ. ધુ ૧૦૮ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે (લાલજી મહારાજ) મંદિર માં વિરાજમાન દેવો તેમજ ભવ્ય અન્નકૂટ ની આરતી ઉતારી.
