Shedubhar : Mahila Mandir Patotsav | 26 Dec 2021

શેડુભાર ગામને આંગણે તારીખ 26/12/2021, રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર પાટોત્સવ નિમિત્તે પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….