Scranton : Dashabadi Mahotsav | Satsang Vicharan – USA | June 2024

અમેરિકાના સ્ક્રેંટન શહેર સ્થિત
શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ – વડતાલધામ ના
દસમા વાર્ષિક પાટોત્સવ અંતર્ગત દશાબ્દિ મહોત્સવ નિમિતે
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પાવન સાનિધ્યમાં

શ્રીમદ ભાગવત કથા પારાયણ
વક્તા : કો.શા. સ્વામી શ્રી ઘનશ્યામવલ્લભદાસજી તથા શા. સ્વામી શ્રી છપૈયાપ્રકાશદાસજી