Surat : Satsang Sabha And Kirtan Bhakti | 7 March 2021

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતી પરમ પુજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહરાજશ્રી તથા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહરાજશ્રી ના રૂડા આશિર્વાદ સહ આજ્ઞાથી સુરત ખાતે સત્સંગ સભા અને કિર્તન ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવન અવશર પર ભાવિ આચાર્ય પરમ પૂજ્ય ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહરાજશ્રીએ હાજરી આપીને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.