Rajkot : Shree Mad Satsangijivan Katha, Shakotsav || 12 Jan 2023

રાજકોટ શહેરને આંગણે ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા શ્રી મદ્ સત્સંગિજીવન કથા અંતર્ગત શાકોત્સવમાં વડતાલ થી પ. પુ. ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી પધાર્યા હતા.
આ પ્રસંગે સંતો, પાર્ષદો અને આ વિસ્તારના હરિભક્તો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.