Rajkort : Shakotsav and Janmotsav | 20 March 2022

તારીખ 20/03/2022, રવિવારના રોજ રાજકોટના આંગણે પ.પૂ.સ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી ભવ્ય શાકોત્સવ તથા જન્મોત્સવ નિમિતે પ.પૂ. ગોસ્વામી 108 શ્રી કુંજેશકુમારજી મહોદયશ્રી દ્વારા પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અભિવાદન.