Raghuvir Vadi (Vadtal) : Birthday Celebration Bal Laljimaharaj Shree || Feb 2024

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધીપતિ પ.પૂ.સ.ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પૌત્રો તથા ભાવિઆચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના સુપુત્ર પ.પૂ. બાળલાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી અને પ.પૂ. નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના સુપુત્ર પ.પૂ. બાળલાલજી શ્રી દિગ્વિજયેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.