Raghuvir Vadi : Shikshapatri Jayanti | Vadtal | 05 Feb, 2022

શ્રી શિક્ષાપત્રી જયંતી નિમિતે શ્રી આચાર્ય નિવાસ – રઘુવીર વાડી ખાતે તારીખ :- ૦૫/૦૨/૨૦૨૨, શનિવારના રોજ પ.પૂ. બાળલાલજી શ્રી યગ્નેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સંતો ભક્તો દ્વારા શ્રી શિક્ષાપત્રીનું પૂજન તેમજ પાઠ કરવામાં આવ્યું હતું.