Raghuvir Vadi : 73th Republic Day | Vadtal | 26 Jan, 2022

તારીખ ૨૬/૦૧/૨૦૨૨, બુધવારના રોજ શ્રી આચાર્ય નિવાસ – રધુવીર વાડી, વડતાલ ને આંગણે 73માં પ્રજાસતાક દિન પર્વ પર વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું….